નીચે પૈકી કઈ રાશિનું પારિમાણિક સૂત્ર $\frac{{\pi {{\Pr }^4}}}{{3Ql}}$ ના પારિમાણિક સૂત્ર જેવુ થાય?
( $Q =$ કદ પ્રવાહ દર $m^3/s$ માં અને $P =$ દબાણ)

  • A
    પૃષ્ઠતાણ
  • B
    શ્યાનતા ગુણાંક 
  • C
    ઉર્જા 
  • D
    પાવર 

Similar Questions

નીચેના માટે ઉદાહરણ આપો.
$(a)$ જે ભૌતિકરાશિને એકમ હોય પણ પરિમાણ ન હોય.
$(b)$ જે ભૌતિકરાશિને એકમ ન હોય તેમજ પરિમાણ પણ ન હોય.
$(c)$ એક અચળાંક કે જેને એકમ હોય.
$(d)$ એક અચળાંક કે જેને એકમ ન હોય.

નીચે આપેલ જોડમાંથી એવી જોડ પસંદ કરો કે જેની પાસે પોતાનું પરિમાણ નથી.

ટોર્કનું પારિમાણિક સૂત્ર શું થાય?

  • [AIIMS 2002]

આવૃતિનું પારિમાણિક સૂત્ર શું થાય?

જે $C$ અને $V$ અનુક્રમે સંઘારક (કેપેસીટન્સ) અને વોલ્ટેજ દર્શાવતા હોય અને $\frac{ C }{ V }=\lambda$ હોય, તો $\lambda$ નું પરિમાણ શું હશે?

  • [JEE MAIN 2021]